Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 17 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 6 કેસ, માણાવદર, વંથલી અને વિસાવદરમાં 3-3 કેસ, ભેસાણ, માળીયા, મેંદરડા, અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 37 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 37 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સીટીમાં 17 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 6 કેસ,માણાવદર,વંથલી અને વિસાવદરમાં 3-3 કેસ,ભેસાણ,માળીયા,મેંદરડા,અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:30 am IST)