Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભાવનગર શહેરમાં કોરોનાના 15 કેસ સહીત જિલ્લામાં નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 4471 થયો

ભાવનગર : ભાવનગરમાં કોરોના ધીમો પડ્યો છે કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે, ભાવનગર શહેરમાં કોરોનાના 15 કેસ સહીત જિલ્લામાં નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 4471 થયો છે

(8:22 pm IST)