Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગોંડલ શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા

ગોંડલ : આજરોજ તા.10-1-22 ના રોજ ગોંડલ શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં કુલ 16 (સોળ) કોવિડ પોઝીટીવ કેસ આવેલ છે.

ગોંડલ શહેરી વિસ્તાર /ગ્રામ્ય વિસ્તાર ના નામ ચોરડી દરવાજો (ર કેસ), ગોંડલ, ખોડલધામ, (૧ કેસ),ગોંડલ, ભવનાથ સોસાયટી, (૧ કેસ), ગોંડલ, ગુંદાના ચોકડી,ગોંડલ, અનીડા ભારોડી, ગામ (૧ કેસ), કૈલાસ બાગ,(ર કેસ),ગોંડલ,ગુજરાત હાઉસીંગ બોર્ડ,(ર કેસ),ગોંડલ, સહજાનંદ નગર, (૧ કેસ),ગોંડલ, આઇસીઆઇસીઆઇ,(૧ કેસ),ગોંડલ, વોરા કોટડા રોડ, (૧ કેસ),ગોંડલ, ભગવતપરા(૧ કેસ),ગોંડલ, નાની બજાર,(૧ કેસ),ગોંડલ, સ્ટેશન પ્લોટ, (૧ કેસ),ગોંડલ છે.

(9:45 pm IST)