Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબી-માળિયા હાઈવે પરથી દેશી દારૂ સાથે એક ઝડપાયો.

 મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી દેશી દારૂ લઈને જતા એક ઈસમને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
 મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા નેશનલ હાઈવે પર સિરામિક તરફ જતા કાચા રસ્તા પાસેથી આરોપી રસુલ અલાઉદીન પઠાણ નામના ઈસમને દેશી દારૂ સાથે ઝડપી લઈને દેશી દારૂ અને રોકડ સહીત ૨૬૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે

(11:37 am IST)