Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવનગરમાં કોરોના બેકાબૂ 152 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં 27 દર્દીઓ અને ગ્રામ્ય માં 4 દર્દી સહિત કુલ 31 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.આજે ભાવનગર શહેરના કોરોનાના કેસ 136 અને ગ્રામ્ય વિસ્તારના 16 કુલ 152 કેસ આજના નોંધાયા છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 586 થવા પામી છે. આજે શહેરમાં 27 દર્દીઓ અને ગ્રામ્ય માં 4 દર્દી સહિત કુલ 31 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

(8:48 pm IST)