Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગોંડલના કૈલાશેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને અનોખો શણગાર

ગોંડલ :  કૈલાશબાગ ખાતે આવેલ કૈલાશેશ્વર મહાદેવ મંદિર (ગાંડા ઝાડ મંદિર) ખાતે મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે વિવિધ અનાજ, કઠોળનો અદભુત શણગાર કરવામાં આવેલ હતો. જેમાં દરેક જાતના ધન્‍ય અનાજ કઠોળના શણગારના દર્શનનો મોટી સંખ્‍યામાં લોકો લાભ લઇ ધન્‍યતા અનુભવેલ તેમજ શ્રાવણ માસ દરમ્‍યાન દરરોજ દીપમાળા પણ કરવામાં આવે છે.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:38 pm IST)