Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાની પુણ્‍યતિથીની ઉજવણીમાં હજારો ભાવિકો ઉમટયા

ભાવનગર : ભાવનગર જિલ્લાના બગદાણાની પવિત્ર ભૂમિ બગદાણા ગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપાની ૪૬ ની પુણ્‍યતિથી મહોત્‍સવની હજારો ભાવિકોની હાજરીમાં ઉત્‍સાહપૂર્ણ માહોલ વચ્‍ચે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. (તસ્‍વીર : અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(12:06 pm IST)