Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વિસાવદરમાં કાલે સાંસદ રાજેશ ચુડાસમા લોક પ્રશ્‍નો સાંભળશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમા આવતીકાલે તા.૧૩ શુક્રવારના રોજ સવારે  ૧૧થી ૨ વાગ્‍યા સુધી  ભાજપ કાર્યાલય-વિસાવદર ખાતે લોકપ્રશ્‍નો સાંભળશે.જેથી તાલુકા-શહેરના લોકો-આગેવાનોને વિવિધ પ્રશ્‍ને ઉપસ્‍થિત રહેવા આહવાન કરાયુ છે.

(1:21 pm IST)