Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વિસાવદરમાં સર્વરોગ નિદાન કેમ્પ-વ્યકિત વિશેષ સન્માન કાર્યક્રમ સંપન્ન

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૧ : વિસાવદર આર્ય સમાજ તથા લાયન્સ કલબ ઓફ વિસાવદર દ્વારા વિનામૂલ્ય દવા-લેબોરેટરી-ડાયાબિટીસ-બ્લડ ગ્રુપ-સાંધાના દુૅંખાવાનું તેલ તથા આયુર્વેદિક દવાખાનુ-રબારીકા દ્વારા ઉકાળાનુ વિતરણ તથા વિસાવદરના ઞ્ભ્લ્ઘ્ પાસ કરેલ  ઉત્તમ વી.રાખસીયા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-૨, ડો. એમ.એસ.ગઢીયા ટેટ અને ટાટ જીએસઈટીની પરીક્ષા તથા ઞ્ભ્લ્ઘ્ કલાસ ટુ પાસ કરીને આસિસ્ટન્ટ ોફેસર ,ઘ્.ખ્.મિત અભાણી,અભી કાનાબાર બંને -થમ -યત્ને  પાસ , નવોદય પાસ કરેલ સાત વિદ્યાર્થીઓ, ડો.રિદ્ધિ મકવાણા આયુર્વેદ માસ્ટર ડિગ્રી, ફૂટબોલમાં નેશનલ લેવલે પુનૅ પસંદગી ત્યારબાદ રાજસ્થાનમાં પસંદગી અમિત મકવાણા,સંગીત ક્ષેત્રે વિદેશમાં અમેરિકા ઇંગ્લેન્ડ કેન્યામાં તબલા અને ઢોલ વગાડવા બદલ મેળવેલ સિદ્ધિ કમલેશ ઘાવરી, ખુહા પ્રીયંકા અને ખુહા ભુમી એમફાર્મનું વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ તેમને -ોત્સાહિત કરવામા આવ્યા હતા.સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ડો.સંજય કુબાવત (એમ.ડી.જુનાગઢ), આકાશ મહેતા(એમ.ડી.પેડ), ડો.નીયતી મહેતા (એમ.ડી.પેડ), રીધ્ધી મકવાણા (આયુર્વેદ) અને લેબ.ટેક્નિશિયન વિરંચી આચાર્ય જુનાગઢ વિગેરેએ વિનામૂલ્ય સેવાઓ આપી હતી. કુલ ૭૫ દર્દીઓએ લાભ  લીધો હતો અને ઇસીજી લેબ અને દવા પણ વિનામૂલ્યે આપી હતી.કાર્યક્રમમાં લાયન ડિસ્ટ્રિકટ ઝોન ચેરમેન ભાસ્કરભાઈ જોશી,મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખુહા તથા જીતુ પરી(ભોલેનાથ), વિસાવદર આર્ય સમાજના મંત્રી સી.વી. ચૌહાણ,શૈલેષભાઈ રૃપારેલીયા તથા સમાજશ્રેષ્ઠિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તથા સેવા ક્ષેત્રે કાર્ય કરનાર સૌને બિરદાવ્યા હતા તેમ આર્યસમાજ-વિસાવદરના સુધીરભાઈ ચૌહાણે જણાવ્યુ છે.

(1:29 pm IST)