Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મોરબીમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિતે યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડ યોજાઈ.

મોરબી :આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

  સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સ્કૂલ કોલેજના યુવાનો અને શહેર યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દોડ બાદ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરવામા આવ્યા હતા.

(10:35 pm IST)