Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જામનગર કોંગ્રેસની આકરી કાર્યવાહી : પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ વકીલ અબ્દુલ હશનભાઈ સમા, હનીફભાઈ હશન ભાઈ મલેક અને જેતુનબેન અબ્દુલ કરીમ રાઠોડને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

જામનગર : જામનગર કોંગ્રેસ સમિતિએ  આકરી કાર્યવાહી કરતા ત્રણને સસ્પેન્ડ કર્યા છે  પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ વકીલ અબ્દુલ હશનભાઈ સમા, હનીફભાઈ હશન ભાઈ મલેક  અને  જેતુનબેન અબ્દુલ કરીમ રાઠોડને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે 

(11:12 pm IST)