Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટોમા ભાજપમાં મોટા પ્રમાણમાં સગાવાદના ડોકિયાં

પોરબંદર ન.પાના પૂર્વ પ્રમુખોના પુત્રો,પત્ની,પુત્રવધુઓને ટિકિટ : 8 બેઠકો પર હોદ્દેદારોના સગાઓને ભાજપની ટિકિટ અપાઈ

પોરબંદર નગરપાલિકામાં પણ ટિકિટોની વહેંચણીમાં સગાવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના અજય બાપોદરાના પત્નીને ટિકિટ અપાઇ છે. પોરબંદર ન.પાના પૂર્વ પ્રમુખોના પુત્રો,પત્ની,પુત્રવધુઓને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરની 8 બેઠકો પર હોદ્દેદારોના સગાઓને ભાજપની ટિકિટ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો

(11:03 am IST)