Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોડીનારમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની ફૂટ માર્ચ

કોડીનાર : કોડીનારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કોડીનાર પોલીસ દ્વારા ફુટ માર્ચ યોજવામાં આવી હતી.પી.આઈ.એસ.એન.ચુડાસમા સહિત પોલીસ જવાનો એ ટ્રાફિક સમસ્યા ને ધ્યાને લઇ શહેર ની મુખ્ય બજારો અને વિસ્તારમાં ફૂટ માર્ચ કરી ટ્રાફિક ને અડચણરૂપ લારીઓ દૂર કરી આડેધડ વાહન પાર્કીંગ કરનારા લોકોને ચેતવણી આપી ટ્રાફીક દૂર કરી કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો.

(11:45 am IST)