Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઉના : શાળાના આચાર્યએ કોરોના રસી મુકાવી

ઉના : તાલુકાના  ભાચા પ્રાથમિક  આરોગ્ય  કેદ્ર  ખાતે  વેકસીન  ના ઇજેકસન  આપવામાં  આવેલ  જેમાં  વાવરડા  પ્રાથમિક  શાળાના  આચાર્ય  રોહિતભાઇ  સોલંકી  શિક્ષક વજેસિંહ  સુડાસમાએ ઇજેક્ષન  લીધેલ ત્યારની  તસ્વીર.

(11:53 am IST)