Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પડધરીમાં ચુંટણી અનુસંધાને પોલીસ દ્વારા ફલેગ માર્ચ

પડધરીઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સઅંતર્ગત પડધરી તાલુકા પોલીસ દ્વારા ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પડધરી, ગીતાનગર, મોવૈયા તેમજ અન્ય ગામોમાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(1:27 pm IST)