Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભુજ પાલિકામાં બે પૂર્વ નગરપતિના પુત્રને ભાજપે ટીકીટ આપી :પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના પુત્રને ટિકિટ ફાળવી

ભુજ પાલિકામાં બે પૂર્વ નગરપતિના પુત્રને ભાજપે ટીકીટ આપી છે. જેમાં રસિકભાઈ ઠકકરના પુત્ર ઘનશ્યામ ઠકકરને ટીકીટ અપાઈ અને બાપાલાલ જાડેજાના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાને ટીકીટ અપાઈ છે. જ્યારે પૂર્વ નગરપતિ શંકરભાઇ ઠક્કરના ભાઈ સંજયભાઈ ઠકકરને ટીકીટ આપી છે. તો પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના પુત્ર અજયદાન ગઢવીની ટીકીટ કપાઈ છે.

(1:39 pm IST)