Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ખંભાળીયા પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૨ :. ખંભાળીયા પાલિકાની ચૂંટણી માટે વોર્ડવાઈઝ ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરાઈ છે તેમ પ્રદેશ નિરીક્ષક પ્રદીપભાઈ ખીમાણી અને કિરીટસિંહ રાણાએ જણાવ્‍યુ હતું. વોર્ડ નં. ૧ હેતલબેન ધવલભાઈ નકુમ, ઈમ્‍તીયાઝખાન મોમદખાન લોદીન, મહમદહનીફ અબુ ભોકલ. વોર્ડ નં. ૨માં રસિલાબેન કારૂભાઈ માવદીયા, અમૃતબેન શંકરભાઈ ઠાકર, વિષ્‍ણુભાઈ ગોપાલભાઈ પતાણી, અફજલભાઈ ઈસાભાઈ ધાવડા. વોર્ડ નં. ૩મા મુકતાબેન કિશોરભાઈ નકુમ, હંસાબા ભીખુભા જેઠવા, દિપેશભાઈ પરસોતમ ગોકાણી, હરેશભાઈ મોહનલાલ ભટ્ટ. વોર્ડ નં. ૪માં હંસાબેન હરેશભાઈ બથવાર, રેખાબેન જટાશંકર ખેતીયા, મહિપાલસિંહ પ્રવીણસિંહ રાઠોડ, અરજણભાઈ રામાભાઈ ગાગિયા. વોર્ડ નં. ૫માં ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર, કોમલબેન અમિતભાઈ દતાણી, મહેશભાઈ શશીકાંતભાઈ રાડીયા, દિલીપભાઈ મનસુખભાઈ ધધડા. વોર્ડ નં. ૬મા સોનલબેન નાથુભાઈ વાનરીયા, મહેશભાઈ રવજીભાઈ ધોરીયા, વિજયભાઈ નારણભાઈ કણજારીયા. વોર્ડ નં. ૭મા રશ્‍મિબેન જયેશભાઈ ગોકાણી, હિનાબેન હિતેન્‍દ્રભાઈ આચાર્ય, રમેશભાઈ સુંદરજી રાયચુરા, હિતેશભાઈ દ્વારકાદાશ ગોકાણીનો સમાવેશ છે.

(4:22 pm IST)