Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જામનગર કોંગ્રેસના ૩ સભ્‍યો પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્‍પેન્‍ડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧રઃ જામનગર કોંગ્રેસના ૩ સભ્‍યોને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરાયા છ.ે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્‍દ્રસિંહ જાડેજા એ વકીલ અબ્‍દુલ સમા, મલેક હનીફ અને જેનુનબેન અબ્‍દુલકરીમ રાઠોડને પાર્ટી વિરૂદ્ધ કામગીરી કરવા બદલ તેઓને કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે તમામ હોદાઓ પરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છ.ે

 

(4:23 pm IST)