Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગારીયાધાર : વીજપ્રશ્ને ખેડૂતો દ્વારા રજૂઆત

ગારીયાધાર : ગારીયાધાર તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરોમાં સીઝન લેવાનો ખરેખરનો સમય આવ્યો છે પરંતુ પીજીવીસીએલ કચેરી વાવાઝોડાના ૨૪ દિવસ થવા છતાં ખેડૂતોને વીજળી ન મળતા કચેરી ખાતે રજૂઆત લઈને પહોંચ્યા હતા તે તસ્વીર.

(11:30 am IST)