Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાવનગરમાં કોરોના 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 81 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

શહેરમાં 4 કેસ અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા : અત્યાર સુધી કુલ કેસ 21375 થયા : કુલ મૃત્યુઆંક 293 થયો :કુલ ડિસ્ચાર્જ: 20871 : હાલમાં 211 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરમાં કોરોના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  81 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે આજે ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કોરોનાના નવા 7 કેસમાં ભાવનગર  શહેરમાં 4  કેસ અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસ 21375 થયા છે અને  કુલ મૃત્યુઆંક 293 થયો  છે કુલ 20871 દર્દીઓ રિકવર થયા છે જયારે હાલમાં 211 દર્દીઓ સારવાર હેઠળ છે

(9:21 pm IST)