Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આટકોટ પાસે જાનબાઇ માતાજી મંદિર નજીક ચેકડેમ છલકાયો

આટકોટ : જાનબાઇ માતાજીના ચેક ડેમ છલકાયો હતો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ ઉપરવાસમાં સારો વરસાદ પડતા નદીમાં પાણી આવતા સાથે આ જાનબાઇ ચેક ડેમ છલકાયો હતો લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(12:24 pm IST)