Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

નેસડી ગામે ‘વિશ્વ સિંહ દિવસ'નીસ ઉજવણી

 સાવરકુંડલાઃ તાલુકાના નેસડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી નું આયોજન કરવામાં આવેલ હતું આ તકે સરપંચશ્રી કરશનભાઇ વઘાસીયા તથા SMC શિક્ષણવિદ શ્રીજીતુભાઇ ભટ્ટ આચાર્યશ્રી હસુભાઇ મૈસુરીયા, પ્રાથમિક શાળા સ્‍ટાફ અને વિદ્યાર્થી બાળકોએ રેલી સ્‍વરૂપે નેસડી ગામમાં ફરીને - કૂદરતના અમુલ્‍ય વારસાનું જતન કરીએ, ગર્વથી કહીએ હુ ગીર સાથે છું, સિંહ સાથે છું, સિંહ અમારો મિત્ર છે. તેવા નરા સાથે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(1:55 pm IST)