Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતપુરમાં ડોકટરોની હડતાળ સમેટાઈ ગયા બાદ. સાંજે ડોકટરોને તેની હોસ્પીટલનું મંજૂરી ન હોય તેવું બાંધકામ તોડી પાડવા નગર પાલિકા દ્વારા નોટીશ પાઠવાઈ. મહારાષ્ટ્ર વાળી જેતપુરમાં થઈ :ચીફ ઓફિસર દ્વારા નોટીશ ઇશ્યું કરાઈ

 

જેતપુર : જેતપુરમાં ડોકટરોની હડતાળ સમેટાઈ ગયા બાદ. સાંજે ડોકટરો ને તેની હોસ્પીટલનું મંજૂરી હોય તેવું બાંધકામ તોડી પાડવા નગર પાલિકા દ્વારા નોટીશ પાઠવાઈ. છે તેથી  મહારાષ્ટ્ર વાળી જેતપુરમાં થઈ હોવાની લોકચર્ચા જાગી છે ચીફ ઓફિસર દ્વારા નોટીશ ઇશ્યું કરાઈ છે

(9:41 pm IST)