Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતલસર(જં)ના કોઠારી પરિવારે કોરોનાને હરાવ્યો

ગોંડલઃજેતલસર જંકશન માં રહેતા રોહિત કોઠારી ના આખા પરિવારને કોરોના પોઝિટિવ આવતા રાજકોટ સિવિલમાં પોતાની સારવાર લીધી હતી જે આખા પરિવારને સારું થઈ જતા પરત તેમની ઘરે જતા તેમણે કોરોના ની ટાઈ ફીસ કરીને ફટાકડા ફોડ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો. કોરોનાથી સાજો થઇ ગયેલ પરિવાર તથા આતશબાજી કરી તે તસ્વીર(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:31 am IST)