Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જામનગર શહેરમાં બેફામ બન્યો કોરોના : નવા 103 પોઝિટિવ કેસ નોંધાયા : 105 દર્દીઓને રજા અપાઈ : હાલ 201 એક્ટીવ કેસ

જામનગર : જામનગર શહેરમાં કોરોના બેફામ બન્યો છે રોજબરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે નવા 103 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 105 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 201 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 17 યથાવત છે અત્યાર સુધીમાં 61105 સેમ્પલ લેવાયા છે

   
(5:05 pm IST)