Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતપુરમાં ગઈકાલ ની માફક આજે પણ મેઘ સવારી :એકાએક પવન સાથે વરસાદ શરૂ

જેતપુર : જેતપુરમાં ગઈ કાલની માફક આજે પણ મેઘ સવારી આવી પહોંચી છે સાંજે એકાએક પવન સાથે વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં પલટાથી ઠંડક પ્રસરી છે

(6:04 pm IST)