Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જૂનાગઢના કેશોદ અને માણાવદરમાં સાંજે ૨ કલાકમાં ૨-૨ ઇંચ વરસાદ

વંથલીમાં ૧ તથા માંગરોળ-મેંદારડામાં અર્ધો ઇંચ

જૂનાગઢ : જિલ્લાના કેશોદ અને માણાવદરમાં સાંજે ૪ થી ૬ સુધીમાં ૨-૨ ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો હતો

       વંથલી ૧ ઇંચ તથા માંગરોળ અને મેંદારડામાં અર્ધો ઇંચ વરસાદ સાંજે પડી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં અન્યત્ર વરસાદ આવે તેવું વાતાવરણ અને બફારો છે.

   
(6:41 pm IST)