Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સાંજે ધોરાજીમાં એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો

સ્ટેશન રોડ ત્રણ દરવાજા સિંધી કાપડ બજાર નદી બજાર વગેરે વિસ્તારોમાં ભરાયા

 ધોરાજી:ધોરાજીમાં આજરોજ સાંજે 5:30 કલાકે અચાનક જ અનરાધાર વરસાદ આવતા એક કલાકની અંદર ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો
ધોરાજીના સ્ટેશન રોડ ત્રણ દરવાજા સિંધી કાપડ બજાર નદી બજાર વગેરે વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા
મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રજા અને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે

(6:47 pm IST)