Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોરબંદર જિલ્લા માં બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આદિત્યણાનામાં કડાકા ભડાકા સાથે 1 કલાકમાં 4ઇંચ : પોરબંદર શહેરમાં સાંજે સવા ઇંચ : રાણાવવામાં 1 ઇંચ કુતિયાણા માં ઝાપટા

પોરબંદર : જિલ્લામાં બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધીમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ પડી ગયો હતો પોરબંદર શહેરમાં સાંજે સાવ ઇંચ રાણાવવામાં 1 ઇંચ તથા કુતિયાણા માં ઝાપટા વરસી ગયા હતા

(7:15 pm IST)