Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગોંડલમાં કોરોનાનું વધતું સંક્રમણ : નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1093 થયો

કુલ કેસ પૈકી 677 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : મૃત્યુઆંક 66 , હાલમાં 350 દર્દીઓ સારવાર હેઠળ : 170 લોકો હોમ આઇસોલેશનમાં

ગોંડલ : ગોંડલમાં કોરોનાનું  સંક્રમણ વધી રહયું છે આજે નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસનો આંક 1093 થયો  છે કુલ કેસ પૈકી 677 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે  મૃત્યુઆંક 66 છે  હાલમાં 350 દર્દીઓ સારવાર હેઠળ  છે જયારે 170 લોકો હોમ આઇસોલેશનમાં છે 

(8:00 pm IST)