Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ધોરાજીમાં એક જ દિવસમાં કોરોનાના 31 કેસ પોઝિટિવનો વિસ્ફોટ : કુલ કેસનો આંકડો 771 થયો

ધોરાજી : ધોરાજીમાં કોરોનો વાયરસ પોઝિટીવ કેસો દિવસે ને દિવસે સતત વધારો થઇ આજે વધુ 31 કેસ પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધીમાં ટોટલ  કરોના પોઝિટિવ 771 કેસ નોંધાઈ ચૂક્યા છે
          ધોરાજીમાં શનિવારે 31 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં હિરપરા વાડી કન્યા છાત્રાલય પાછળ રહેતાં 55 વર્ષીય પુરૂષ, હિરપરા વાડી કન્યા છાત્રાલય પાછળ રહેતાં 45 વર્ષીય મહીલા, બહાર પુરાં મોરી મસ્જિદ પાસે રહેતા 50 વર્ષીય મહિલા,ધોરાજી તાલુકાનાં મોટીમારડ ગામે રહેતા 55 વર્ષીય મહીલા ,ધોરાજી નાં સ્ટેશન રોડ રાધે એપોરટમેનટ પાસે રહેતા 3વર્ષીય બાળક, હિરપરા વાડી દાતાર વાડી માં રહેતા 50 વર્ષીય પુરૂષ ,સ્ટેશન રોડ અને લહેર કલેક્શન પાસે રહેતા 59 વર્ષીય પુરૂષ , સ્ટેશન રોડ પર માધવી પાર્ક માં રહેતા 60 વર્ષીય મહીલા,હિરપરા વાડી માં રહેતા 36 વર્ષીય પુરૂષ ,જમનાવડ રોડ પર પ્રયાગ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય પુરૂષ , જમનાવડ રોડ પર આવેલ રાખોલીયા વાડી માં રહેતા 52 વર્ષીય પુરૂષ , જીન પ્લોટ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહીલા, બહાર પુરાં વિસ્તાર માં રહેતા 55વર્ષીય પુરૂષ , બહાર પુરાં વિસ્તારમાં રહેતા 18 વર્ષીય પુરૂષ, હિરપરા વાડી નવયુગ સ્કુલ પાસે રહેતા 75 વર્ષીય પુરૂષ,,હિરપરા વાડી નવયુગ સ્કુલ પાસે રહેતા 46 વર્ષીય પુરૂષ, તેજા ભગતની જગ્યા પાસે રહેતા 53 વર્ષીય મહીલા ,ધોરાજી તાલુકા નાં ઝાંઝમેર ગામે રહેતા 50 વર્ષીય મહીલા ,ધોરાજીના મોટી મારડ માં રહેતા 58 વર્ષીય પુરૂષ , જમનાવડ રોડ પર આવેલ ગોપી પાન વાળી શેરી માં રહેતા 48 વર્ષીય પુરૂષ,ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 24 વર્ષીય પુરૂષ ,ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે રહેતાં 60 વર્ષીય પુરૂષ ,ધોરાજી નાં જુનાગઢ રોડ અને રૂષી વાડી માં રહેતા 36 વર્ષીય પુરૂષ ,ધોરાજી તાલુકા નાં વાડોદર ગામે રહેતા 46 વર્ષીય પુરૂષ,ધોરાજી નાં ભુખી ચોકડી પાસે સિધ્ધાર્થ નગર માં રહેતા 32 વર્ષીય પુરૂષ,બહાર પુરાં વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મહીલા, પોસ્ટ ઓફિસ  રોડ ગ્રીન પાર્ક માં રહેતા 60 વર્ષીય પુરૂષ,હિરપરા વાડી પાદર વાડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય પુરૂષ , જેતપુર રોડ પર માથુકીયા વાડી માં રહેતા 30 વર્ષીય પુરૂષ,આનંદ નગર સ્ટેશન રોડ પર રહેતાં 38 વર્ષીય મહીલા, વણકર વાસ બહાર પુરાં વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મહીલાનો કોરોના પોઝિટીવ.આવ્યો છે

(11:01 pm IST)