Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં 4 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કે, રાજયમાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  રાજયના 42 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જો કે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે

(12:19 am IST)