Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ખંભાળિયામાં મારામારીના મામલે પોલીસની મોટી કાર્યવાહી : ચાર લોકોની અટકાયત કરી

કાર્યવાહી પહેલા પોલીસ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી :લાકડી , ધોકા અને પથ્થરો દ્વારા મારામારી થઈ હતી

ખંભાળિયામાં મારામારીના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે,ગઈકાલે રાત્રે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના કેસમાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે

 ગઇરાત્રે લાકડી , ધોકા અને પથ્થરો દ્વારા મારામારી થઈ હતી આ કાર્યવાહી પહેલા પોલીસ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી

 

(9:51 pm IST)