Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજકોટ જિલ્લાના પાંચ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક

ભાદરમાં ૦.૧૦ ફીટ, આજી-૧મા ૦.૪૯ ફીટ, આજી-૩મા ૦.૧૦ ફીટ, ન્યારી-૨ માં ૦.૩૩ ફીટ અને છાપરવાડી-૨(બે) માં ૦.૩૩ ફુટ નવા પાણીની આવક

રાજકોટ:રાજકોટ જિલ્લાના પાંચ જળાશયોમાં વરસાદના નવા પાણીની  આવક નોંધાઇ છે.

 ભાદરમાં ૦.૧૦ ફીટ, આજી-૧મા  ૦.૪૯ ફીટ, આજી-૩મા  ૦.૧૦ ફીટ, ન્યારી-૨ માં ૦.૩૩ ફીટ અને છાપરવાડી-૨(બે) માં ૦.૩૩ ફુટ નવા પાણીની આવક થઇ છે, તેમ રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(6:12 pm IST)