Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

સતાધાર મહંત પૂ.વિજયબાપુ તથા પરબના મહંત પૂ.કરશનદાસબાપુના આશીર્વાદ મેળવતા વાડોદોરીયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૨: વિસાવદર-ભેસાણની બેઠક પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના નામની જાહેરાત થતા જ વાડદોરીયા કોંગી આગેવાનો-કાર્યકરો સાથે સતાધાર તથા પરબધામ દોડી ગયેલ અને પૂ.આપાગીગાના સમાધિસ્‍થાન-ભૂત દાદા તથા પૂ. સત્‌ દેવીદાસ અમર દેવીદાસ મંદિરમા દર્શન કરી સતાધાર મહંત પૂ.વિજયબાપુ તથા પરબ મહંત પૂ.કરશનદાસબાપુના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ મેળવ્‍યા હતા.

(1:30 pm IST)