Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપ ઉમેદવારો દર્શને

જુનાગઢઃ ભાજપ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સંજયભાઇ કોરડીયા જાહેર થયા પછી માણાવદર ભાજપ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જવાહર ચાવડા જાહેર થયા પછી શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર જુનાગઢના રાધા રમણદેવ તથા શ્રી સિધ્‍ધેશ્વર દાદાના દર્શન કરી કો.સ્‍વા.પી.પી.સ્‍વામી તથા પુજરી ડી.કે.સ્‍વામીના આશીર્વાદ લીધા હતા તેમજ સંતો દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી.

(1:30 pm IST)