Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જામનગરમાં જીલ્લાના કાલાવડ અનામત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાને ટિકિટ આપતા નારાજ કાર્યકરોએ હૈયા વરાળ ઠાલવી

જામનગર::જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે કાલાવડ અનામત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાને ટિકિટ આપતા નારાજ કેટલાટ કાર્યકરો પહોંચ્યા હતા. કોંગ્રેસમાંથી અને અન્ય પાર્ટીમાંથી આવેલા કેટલાક કાર્યકરોએ પોતાની હૈયા વરાળ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો હતો. (અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

 

(3:25 pm IST)