Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરેન્દ્રનગર, દૂધરેજ,વઢવાણ નગર પાલિકા કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર : કુલ 13 વોર્ડના 52 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પ્રભારી મહેશભાઈ રાજપૂત

સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર , દૂધરેજ,વઢવાણ નગર પાલિકા કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર કરાઈ છે,કુલ 13 વોર્ડના 52 ઉમેદવારોનું લિસ્ટ  પ્રભારી મહેશભાઈ રાજપૂત દ્વારા જાહેર કરાયું છે જે આ મુજબ છે

વૉડ નંબર ૧.
૧.ડાબેયા કૈલાસબેન દિપકભાઇ
૨.કલોત્રા જયાબેન કિરણભાઈ
૩.ગરીયા મલાભાઈ મેપાભાઈ(પછાત વર્ગ)
૪.ઝાલા હરપાલસિંહ જામભા
વૉડ નંબર:૨
૧.ગોવિંદીયા શોભનાબેન મેહુલભાઈ
૨.પંડયા આરતીબેન સચીનભાઈ
૩.જાડેજા કુલદિપસિંહ મહાવિરસિંહ
૪.મલેક મહેબુબખાન ચાંદાજી
વૉડ નંબર :૪.
૧.રાવળ હંસાબેન દશરથભાઈ
૨.ચિકલા જનકબેન દિપકભાઇ
૩.મોરી સંજય ભીમાભાઈ
૪.પરમાર ભીમાભાઈ સામંતભાઈ
વૉડ નંબર : ૪
૧.ઈન્દરીયા લાભુબેન વિનોદભાઈ
૨.શાહ નેનશીબેન કુણાલભાઈ
૩.રાઠોડ ભુપતસિંહ ખોડાભાઈ
૪.વ્યાસ દિલીપભાઈ છેલશંકર
વૉડ નંબર  : ૫
૧.મકરાણી નસીમબેન ઈબ્રાહીમભાઈ
૨.મકવાણા કૈલાશબેન શરદભાઈ
૩.ધલવાણીયા જેઠાભાઈ પિતાંબરભાઈ
4.મોરી રાહુલ પ્રવિણભાઈ
વૉડ નંબર  : ૬
૧.બાર વસંતબેન ભરતભાઈ
૨.સોલંકી વંદનાબેન કનેશકુમાર( અનુસૂચિત)
૩.ભટ્ટ પ્રશાંતભાઈ સુરેશભાઈ
૪.કેરાલીયા અમિતભાઈ
વૉડ નંબર  : ૭
૧.દવે રુદ્રાબેન અશોકભાઈ
૨.ડુમાણિયા અનિતાબેન વિપુલભાઈ શંકરલાલ
૩.ચાવડા ચંદ્રવદન તુલશીભાઈ(અનુસૂચિત).
૪.ઝાલા ગીરીરાજસિંહ સજનસિંહ
વૉડ નંબર  : ૮
૧.ઝાલા નિતાબા યોગેનદરસિંહ
૨.પરમાર ભારતીબેન ગૌતમભાઈ(પછાત વર્ગ )
૩.પરમાર સુરેશભાઈ લક્ષ્મણભાઈ (અનુસૂચિત)
૪.જામ આદમભાઈ હાસમભાઈ
વૉડ નંબર  : ૯
૧.જેના અમિનાબેન અબ્દુલભાઈ
૨.ઝીઝુવાડીયા ગીતાબેન સાગરભાઈ
૩.પેઢડીયા રોહિતભાઈ પોપટભાઈ
૪.ભડાણિયા ધનશયામભાઈ શિવાભાઈ
વૉડ નંબર : ૧૦
૧.ભટ્ટ ધર્મિષ્ટાબેન અશોકભાઈ
૨.કોઠારી જ્યોત્સનાબેન પોપટલાલ
૩.કોટેચા કમલેશભાઈ જયનારાયણ
૪.પરમાર હરદેવસિંહ ધનશયામસિંહ
વૉડ નંબર : ૧૧
૧.સાકરીયા હિનાબેન રાજુભાઈ
૨.જાદવ સેજલબેન રાજેન્દ્રસિંહ
૩.ટુંડીયા પ્રેમજીભાઈ વિરજીભાઈ( અનુસૂચિત)
4.દવે ભરતભાઈ ઈન્દ્રપ્રસાદ
વોર્ડ નંબર : ૧૨
૧.વડદરીયા યાસમીનબેન ઇસ્માઇલભાઈ (પછાત વર્ગ)
૨.ડોડીયા ધર્મિષ્ઠાબા રાયસઁગભાઈ
૩.દવે વિક્રમભાઈ નંદકિશોરભાઈ
૪.માવાણી રમેશભાઈ ચંદ્રકાંતભાઈ
વૉડ નંબર  : ૧૩
૧.પરમાર પુષ્પાબેન મહેન્દ્રભાઈ(અનુસૂચિત)
૨.ગમારા મયાબેન ભોજાભાઈ
3.ડોડીયા વિક્રમસિંહ જેમુભા(પછાત વર્ગ)
૪.પરમાર ગોવિંદભાઈ મકનભાઈ.
મહેશભાઈ રાજપુત
ચૂંટણી પ્રભારી
સુરેન્દ્રનગર,દૂધરેજ, વઢવાણ નગર પાલિકા.

(8:41 pm IST)