Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ધ્રોલ કેન્‍દ્રમાં બી.એમ.પટેલ સાયન્‍સ સ્‍કુલનો વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ

ચીકાણી વ્રજની સિધ્‍ધી ૯૯.૯૯ પી.આર. ધો.૧૨ સાયન્‍સ બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવ્‍યો

ધ્રોલ,તા. ૧૩ : વિજ્ઞાનપ્રવાહનના જાહેર થયેલ પરીણામમાં સમગ્ર ગુજરાતનું ૭૨.૦૨% પરિણામ સાથે ગુજરાતમાં બીજા નંબરનું ઉંચુ પરિણામ ધરાવતા ધ્રોલ કેન્‍દ્ર ૯૩.૩૩% રીઝલ્‍ટ આવ્‍યુ છુે

ધ્રોલ ખાતે બી.એમ. પટેલ સાયન્‍સ સ્‍કુલનો વિદ્યાર્થી ચીકણી વ્રજ અશોકભાઇ સાયન્‍સ મેરીટમાં ૯૯.૯૯ પી.આર. સાથે સમગ્ર ગુજરચાત બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું તથા ધ્રોલ શહેરનું ગૌરવ વધારેલ છે. શાળા શિક્ષકોના માર્ગદર્શન અને વ્રજની અથાગ મહેનતથી આ સિધ્‍ધી મેળવી છે. (સંજય ડાંગર ધ્રોલ)

(9:58 am IST)