Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

સી.આર.પાટીલ જામનગરમાં ભાટુ પરિવારમાં શુભલગ્ન પ્રસંગે ઉપસ્‍થિત

જામનગર : જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ ભાજપના શહેરના મંત્રી મેરામણ ભાટુના પુત્રીના લગ્નમાં હાજરી આપવા ખાસ પહોંચ્‍યા હતા. ભાજપના હોદ્દેદારો અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) 

(9:58 am IST)