Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલે ઉનામાં ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા મેમન સમુહ શાદી

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા.૧૩ : કાલે ઉનાના કરબલા રોડ ઉપર આવેલ ગુલીસ્‍તા હાઇસ્‍કુલ ખાતે સાંજે પ વાગ્‍યે ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના સહયોગથી મેમન સમુહ શાદીનુ આયોજન કરાયું છ.ે

જેમાં જનાબ ઇકબાલ મેમન ઓફિસર સાહેબ પ્રેસિડેન્‍ટ, ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન જનાબ સિરાજભાઇ દરબાર (એનઇસી મેમ્‍બર) મુંબઇ જનાબ અમીન મોહમ્‍મદશફી અજમેરી (એનઇસી મેમ્‍બર), મુંબઇ જનાબ શકીલ મોહમ્‍મદ શફી અજમેરી-મુંબઇ જનબ કાદર શેખ-મુંબઇ ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત હાજી ઇમ્‍તિયાઝ પોઠીયાવાલા વાઇસ પ્રેસીડેન્‍ટ ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન સૌરાષ્‍ટ્રઝોન, યુનુસભાળ દેરડીવાલા વાઇસ પ્રેસીડેન્‍ટ ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન સૌરાષ્‍ટ્રઝોન, યાસીનભાઇ ડેડા કન્‍વીનર યુથવિંગ, ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન સૌરાષ્‍ટ્ર ઝોન મોહમ્‍મદરફીક વાડીવાલા પ્રમુખ, ઉના મેમન જમાત ઉપસ્‍થિત રહેશે.

જયારે યુથ વિંગના અજીમભાઇ લાખાણી ડો.-ઓડીનેટર, યુશ વિંગ ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન સૌરાષ્‍ટ્ર ઝોન, આદિલભઇા દોલા સેક્રેટરી યુથ વિંગ ઓલ ઇન્‍ડિયા મેમન જમાન ફેડરેશન સૌરાષ્‍ટ્ર ઝોન, યુથવિંગ ઇન્‍ચાર્જ ઓલ ઇન્‍ડિયા મેમન જમાત ફેડરેશન મોહસીનભાઇ તેલી, ધોરાજી, એજાજભાઇ હડફા, ઉપલેટા, કાબીર યાસીન, ગોંડલ, નદીમભાઇ મેમણ, રાજકોટ, સમીરભાઇ વીરાણી, જુનાગઢ, પરવેઝભાઇ બાંગા, કોટડાસાંગાણી એજાજભાઇ નવીવાલા, જામનગર, સોયબભાઇ મોટલાણી, કાલાવડ, સહિતના ઉપસ્‍થિત રહેશે.સફળ બનાવવા આયોજક મેમન ખિદમત ગ્રુપ-ઉના ઇકબાલ એસ.કાસમાણી (માજી પ્રમુખ, ઉના મેમન જમાત) હાજી અ.સતાર એસ. હાસમાણી (ઉના) સોયબ અબ્‍દુલ્લાહભાઇ  ટુકડી-ઉના અને ટીમ જહેમત ઉઠાવે છે

(4:50 pm IST)