Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભાદરમાં પાણીની ધોધમાર આવક શરૂ : ડેમની સપાટી ૨૪.૧૦ ફુટે પહોંચી

રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટામાં મોટા ભાદર ડેમમાં આવક શરૂ થઇ છેઃ ૩૦,૫૨૮ કયુસેકની આવક ચાલુ રહેશે તો આજે ૨૪.૧૦ ફુટે રહેલી ડેમની સપાટી રાત સુધીમાં ઓવર ફલો થઇ જવાની  સંભાવના છે

(1:38 pm IST)