Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

નાવદ્રામાં ઘઉંનું ધૂમ વાવેતર

પ્રભાસપાટણ : અમુક ખેડૂતો હજુ ઘઉંનુ વાવેતર કરી રહેલ છે. ભારે વરસાદને કારણે મગફળીનો ઉતારો ઓછો રહેલ પરંતુ ખેડૂતોને ઘઉંના પાક ઉપર મોટી આશા છે. આ ઘઉં નાવદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇ ચુડાસમાના ખેતરમાં ઉગેલા ઘઉં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:20 am IST)