Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ,માંગરોળમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 14 નવા કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ,માંગરોળમાં 1 કેસ નોંધાયો છે

 

(7:19 pm IST)