Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મીઠાપુર નજીક આવેલા સોસાયટી વિસ્તારમાં રંગોળીનું સર્જન :

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા સોસાયટી વિસ્તારમાં પણ આવી જ ભાતભાતની રંગોળીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં રવિભાઇ, જીતેન ભુંડીયા, મૌલિક બલાપુરીયા, રસિકભાઇ મોદી અને આદર્શભાઇ દ્વારા મહારાણા પ્રતાપ, કીર્તીદન ગઢવી અને માયાભાઇ આહીર વગેરેની આબેહુબ રંગોળીઓ બનાવવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(12:20 pm IST)