Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઉપલેટાની નવયુગ ગરબીની બાળાઓ દ્વારા ગીરનાર તળેટીમાં રાસ ગરબાની રમઝટ

જૂનાગઢ : તા. ૧૪: ઉપલેટાની નવયુગ ગરબીની બાળાઓ જૂનાગઢ અંબા માતાજીના દર્શન કરવા ગઇ હતી. ત્‍યારે રોપ વે અધિકારીઓના કહેવાથી રોપ વે સ્‍ટેજ પર બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમા મેયર ગીતાબેન પરમાર તથા રોપવે અધિકારીઓ હાજર રહ્યા હતા.(તસ્‍વીરઃ ભોલુ રાઠોડ ઉપલેટા અહેવાલઃ જગદીશ રાઠોડ)

(11:39 am IST)