Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

દ્વારકાધીશ ભગવાનને આજે પૂનમ નિમિતે ખુલ્લા પડદે સ્‍નાન

દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં પૂનમ (જયેષ્‍ઠા અભિષેક)ની ઉજવણી થઇ હતી. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભકતોની કતારો લાગી. ભગવાન દ્વારકાધીશને વર્ષે માત્ર બે વખત થતા ખુલ્લા પડદે સ્‍નાનના દર્શન કરી ભાવિકોએ ધન્‍યતા અનુભવી હતી. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(12:14 pm IST)