Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઓ પ્રકૃતિ તને થેંકયું

 ગોંડલઃ ભાદર ડેમ પાસે ધોમધખતા તાપમાં વૃક્ષોની નીચે અબોલ પશુઓ ટાઢો છાયો લેતા લેતા પ્રકૃતિનો આભાર માનતા આ તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણીઃગોંડલ)

(12:18 pm IST)