Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગોંડલની જમનાબા હવેલીમાં આંબા મનોરથ

 

ગોંડલઃ સ્ટેશન પ્લોટમાં આવેલ જમનાબામાં હવેલીમાં આંબા મનોરથ યોજાયો હતો. જેમાં મુરલીધર અને બાલમુકુન્દ લાલજી તેમજ નાવના દર્શન યોજાયા હતા. જેમાં શણગાર હસ્મીતાબેન  ઠાકર તથા ઉમંગભાઇ ઠાર દ્વારા કરાયો હતો. જેનો અનેક વૈષ્ણવોએ લાભ લીધો હતો. (તસ્વીર- અહેવાલઃ અશોક જોષી ગોંડલ)

(1:53 pm IST)