Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમરેલી જીલ્લામાં ‘આપ'દ્વારા હેદ્દેદારો વરાયા

અમરેલી, તા. ૧૪ : આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નવા સંગઠનના માળખાની રચનાની પહેલા ચરણની જાહેરાત કરવામાં આવી. જેમાં અમરેલીના શરદભાઈ લાખાણીને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના જોઈન્‍ટ સેક્રેટરી તરીકે તથા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સાવલીયાની વરણી કરાઇ ર્છેં તથા વિધાનસભા વાઈઝ સંગઠન મંત્રીઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં અમરેલીમાં સુખાભાઈ વાળા, જયદીપભાઈ પાંચાણી, સતિષભાઈ વડાલિયા, મિલનભાઈ સાવલિયા અને ધારીર્માં રાહુલભાઇ હરખાણી, રાજુભાઈ દુધાત, શૈલેષભાઈ સતાસીયા, હિંમતભાઈ વોરા અને લાઠીમાં ચેતનભાઈ ખાનપરા, ઘનશ્‍યામભાઈ,  પ્રતિકભાઈ સાયજા, રાજેશભાઈ ખાત્રોજા અને ર્ં્ર સાવરકુંડલામાં અશરફભાઈ, કાંતિભાઈ, મુકેશભાઈ ખાસિયા, વિશાલભાઈ રાદડીયા અને રાજુલાર્માં આતુભાઈ, બળવંતભાઈ મકવાણા, ધીરુભાઈ,જગદીશભાઈ વગેરેને સોંપવામાં આવી છે

(1:44 pm IST)